દાતાશ્રી ઓ ને...

  • 80-G અંતર્ગત દાન ની રકમના ૫૦% ઇન્કમટેક્ષમાં રાહત.
  • દાન ની રકમ ૩ વર્ષના ગાળામાં ચૂકવી શકાશે.
  • રૂા ૫૧,૦૦૦ તથા તેના થી વધુ આપનાર દાતાશ્રી નાં નામ સમૂહમાં આકર્ષક રીતે યોગ્ય જગ્યાએ મુકાશે.
  • રૂા ૧૧ લાખ તથા તેના થી વધુ આપનાર દાતાશ્રી નાં નામ જેતે જગ્યા તથા સમૂહમાં આકર્ષક રીતે યોગ્ય જગ્યાએ મુકાશે.
  • ૨,૪૫,૦૦૦ ચોરસ ફૂટ જગ્યા (૧૦ વીઘા) ખરીદેલ છે. અને ખુબજ ટૂંકા સમયમાં કામકાજ શરુ કરીને પહેલા ફેઝનું કામ આશરે ૩-૪ વર્ષમાં પૂરું કરવાનું નિર્ધાર કરાયો છે.
  • દાતાશ્રીને હાલનું ભુવન, માઉન્ટ આબુ તથા આ આરોગ્યધામ ના બધા જ લાભ નિયમ પ્રમાણે મળશે.
  • રૂા. ૫૧,૦૦૦ તથા તેના થી વધુ આપનાર દાતાશ્રી સંસ્થાના કાયમી સભ્ય બનશે.
  • કારોબારીના નિર્ણય મુજબ દાતાશ્રી ઓ માટે અમુક રૂમો છેલ્લો દિવસ સુધી આરશ્રિત રખાશે.
  • બાંધકામમાં અને નિયમોમાં ફેરફાર સંસ્થાને આધીન.
  • મુખ્ય દાતા સિવાય બીજા રૂા. ૧.૫૦ કરોડના વચન મળેલ છે.

દાન માટે વિનંતી...

  • ૮૧.૦૦ લાખ મુખ્ય દાતા નામકરણ (શ્રીમતિ સરલાબેન નવીનચંદ્ર સુતરીઆ આરોગ્ય ધામ
  • ૩૧-૦૦ લાખ મેરેજહોલ (૬૦૦ વ્યક્તિઓ માટે)
  • ૩૧-૦૦ લાખ પાર્ટીપ્લોટ (૧૨૦૦ વ્યક્તિઓ માટે)
  • ૩૧-૦૦ લાખ ડાયનીંગ હોલ (A.C.)
  • ૩૧-૦૦ લાખ કોન્ફરન્સ હોલ (૧૫૦ વ્યક્તિઓ માટે)
  • ૧૧-૦૦ લાખ ઓફીસ
  • ૧૧-૦૦ લાખ પાર્કીંગ (૧૦૦ કાર)
  • ૧૧-૦૦ લાખ સ્વીમીંગ પુલ
  • ૧૧-૦૦ લાખ પિકનિક પોઈન્ટ (૨૦,૦૦૦ ચોરસ ફૂટમાં)
  • ૧૧-૦૦ લાખ યોગા સેન્ટર
  • ૧૧-૦૦ લાખ કોટેજ બિલ્ડિંગ
  • 5-૦૦ લાખ કોટેજ (૪૪) (A.C.)
  • ૩-૦૦ લાખ રૂમ(૫૦) (A.C.)
  • ૫૧ હજાર તથા તેના થી વધુ આપનાર દાતાશ્રી ના નામ સમૂહ તકતી ઉપર લખશે.